દાહોદ જિલ્લા પંચાલ સમાજ હવે ડિજિટલ યુગમાંઝાલોદ ખાતે પંચાલ સમાજની નવી વેબસાઈડનું ભવ્ય લોકાર્પણ.
ફતેપુરામાં બે આખલાઓ વચ્ચે જંગ, ૧૦ મિનિટ સુધી અફરાતફરી.
દાહોદ નગરપાલિકાના નવનિયુક્ત પ્રમુખ અને ઉપપ્રમુખનો ભવ્ય પદગ્રહણ સમારોહ યોજાયો.
ભીતોડી પ્રાથમિક શાળામાં 15 દિવસ માટે સમર યોગ કેમ્પનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું.
દાહોદ જિલ્લાના સુખસર તાલુકાના કુંડલા ગામે પોલીસ અધિક્ષ રવિરાજસિંહ જાડેજા દ્વારા ચૂંટણી અંગે માર્ગદર્શન બેઠક યોજાઈ.
દાહોદમાં ભાજપનું પ્રચાર સંમેલન: વિકાસ માટે એકજૂટ થવા અપીલ.
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં રાજકીય ગરમાવો ચરમસીમાએ.
સુખસર મામલતદાર કચેરીએ ઉમેદવારોનો ભારે ઘસારો: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં રાજકીય ગરમાવો જોવા મળ્યો.
દાહોદ જિલ્લા પોલીસ અધિક્ષકની સુખસર પોલીસ સ્ટેશન મુલાકાત.
સુખસર તાલુકાના બલૈયા ખાતે વિરાટ હિન્દુ સંમેલન યોજાયું, પંચ પરિવર્તનના સંદેશ સાથે રાષ્ટ્રભાવના જાગૃત કરવાનો આહ્વાન.
સુખસર ગામ ખાતે દયાળુ હનુમાનજી મંદિર ગ્રાઉન્ડમાં સુખસર મંડળ દ્વારા વિરાટ હિન્દુ સંમેલનનું ભવ્ય આયોજન.
દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકા ખાતે પ્રાકૃતિક કૃષિ મેળો યોજાયો.
સુખસર પોલીસ સ્ટેશનમાં પંચમહાલ રેન્જ આઈ.જી. વિધિ ચૌધરીની મુલાકાત.