દાહોદ જિલ્લા પંચાલ સમાજ હવે ડિજિટલ યુગમાંઝાલોદ ખાતે પંચાલ સમાજની નવી વેબસાઈડનું ભવ્ય લોકાર્પણ.
ફતેપુરામાં બે આખલાઓ વચ્ચે જંગ, ૧૦ મિનિટ સુધી અફરાતફરી.
દાહોદ નગરપાલિકાના નવનિયુક્ત પ્રમુખ અને ઉપપ્રમુખનો ભવ્ય પદગ્રહણ સમારોહ યોજાયો.
ભીતોડી પ્રાથમિક શાળામાં 15 દિવસ માટે સમર યોગ કેમ્પનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું.
સુખસર મામલતદાર કચેરીએ ઉમેદવારોનો ભારે ઘસારો: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં રાજકીય ગરમાવો જોવા મળ્યો.
ધાનપુરમાં ચૂંટણી પૂર્વે પોલીસની મોકડ્રીલ યોજાઈ, આધુનિક સાધનો સાથે જવાનોની તૈયારી ચકાસાઈ.
દાહોદ જિલ્લાના ઢઢેલી ગામે ભયાનક અકસ્માત: આઇસર ગાડી પલટી ખાતા 12 વર્ષીય બાળકે જીવ ગુમાવ્યો, 17 લોકો ઘાયલ.
ધારીના મણાવા ગામે સિંહણનો હુમલો: સુખસર તાલુકાના ભાગીયા મજૂરના 5 વર્ષીય બાળકનું કરુણ મોત.
એન્ટી કરપ્શન બ્યુરોના એડિશનલ ડાયરેક્ટર પ્રવીણભાઈ એલ માલ સાહેબદ્વારા સુખસર પોલીસ સ્ટેશનને દત્તક લેતા મુલાકાત લેવામાં આવી.
સુખસર ગામ ખાતે દયાળુ હનુમાનજી મંદિર ગ્રાઉન્ડમાં સુખસર મંડળ દ્વારા વિરાટ હિન્દુ સંમેલનનું ભવ્ય આયોજન.
પીપલોદ પોલીસ સ્ટેશન ખાતે લોક દરબાર યોજાયો, નશા, ગાંજાની ખેતી અને બાલલગ્ન સામે પોલીસની ઝીરો ટોલરન્સ નીતિ.
મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના હસ્તે રાજ્યની 2666 ગ્રામ પંચાયતોનું ઈ-ખાતમુહૂર્ત.
સુખસર પોલીસ સ્ટેશનમાં પંચમહાલ રેન્જ આઈ.જી. વિધિ ચૌધરીની મુલાકાત.