42.8 C
Gujarat
Monday, May 11, 2026
spot_img

ભીલ સમાજ પંચ દ્વારા આયોજિત આદિવાસી ભીલ સમાજના ચતુર્થ સમૂહ લગ્નોત્સવને લઈ તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે.

ભીલ સમાજ પંચ દ્વારા આયોજિત આદિવાસી ભીલ સમાજના ચતુર્થ સમૂહ લગ્નોત્સવને લઈ તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે. સમાજ દ્વારા પરંપરા, સંસ્કાર અને સામાજિક એકતાને પ્રોત્સાહન આપવા માટે દર વર્ષે સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવે છે, જેમાં અનેક પરિવારોને આર્થિક રીતે સહાયરૂપ થવાનો પ્રયાસ કરવામાં આવે છે
સમૂહ લગ્નનું આયોજન તા. 10/05/2025, રવિવારના રોજ બિરસા મુંડા આદિવાસી સમાજ ભવન ખાતે કરવામાં આવશે. આ પ્રસંગે દાહોદ, પંચમહાલ અને મહિસાગર જિલ્લાના સમાજના આગેવાનો, વડીલો અને મોટી સંખ્યામાં સમાજજન ઉપસ્થિત રહેશે.
સમાજના આગેવાનોએ જણાવ્યું હતું કે સમૂહ લગ્ન દ્વારા સમાજમાં એકતા, સહકાર અને બિનજરૂરી ખર્ચ ઘટાડવાનો સંદેશ આપવામાં આવી રહ્યો છે. સાથે જ જરૂરિયાતમંદ પરિવારોને આર્થિક રીતે સહાય મળી રહે તે માટે સમાજ સતત પ્રયત્નશીલ છે

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
22,800SubscribersSubscribe
- Advertisement -spot_img

તાજેતરના લેખો